• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • કલોલ| કલોલતાલુકાના કારોલી ગામે આવેલા તળાવ પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક

કલોલ| કલોલતાલુકાના કારોલી ગામે આવેલા તળાવ પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ| કલોલતાલુકાના કારોલી ગામે આવેલા તળાવ પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. તેવી બાતમી સાંતેજ પોલીસને મળી હતી. તેના આધારે પોલીસે દરોડો કર્યો હતો. ત્યારે તળાવ પાસેની ખુલ્લી જગ્યામાં મીણીયુ પાથરીને જુગાર રમતા 6 શખ્સો પોલીના હાથે ઝડપાઇ ગયાં હતાં. પોલીસના હાથે ઝડપાયેલા શખ્સોમાં મનોજ બળદેવભાઇ સુથાર રહે.સુથાર વાસ,ઓગણજ,તા.દસ્ક્રોઇ, અમૃત ભવાનદાસ પટેલ,રહે. પાવાપુરી રોડ,ઘાટલોડિયા, રમેશજી ગાભાજી ઠાકોર, રહે. ઠાકોર વાસ કારોલી તેમજ પ્રભુજી તલાજી ઠાકોર રહે.આંગણજ તા.દસ્ક્રોઇનો સમાવેશ થાય છે.

કારોલીમાંથી જુગાર રમતા અમદાવાદના 6 શકુની ઝબ્બે

અન્ય સમાચારો પણ છે...