કલોલ | કલોલશહેર હાઇવે પર આવેલા ગુજરાત હાઉસિંગ પાસેના જોગણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | કલોલશહેર હાઇવે પર આવેલા ગુજરાત હાઉસિંગ પાસેના જોગણી માતા મંદિર ખાતે જોગણી માતા આનંદના ગરબા મંડળ તેમજ યુવક મંડળ દ્રારા આનંદના ગરબાની 12 કલાકની મહાધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસ ચાલનારા કાર્યક્રમમાં તા.28માર્ચને મંગળવારે બપોરે બે કલાકે એ.12,ગણપતિ સોસાયટીમાં રહેતા પટેલ ગોમતીબેન રમેશભાઇના ઘરેથી માતાજીની વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવશે. રાત્રે 9:00 કલાકે કપિલેશ્વર મહાદેવના મહંત પૂર્ણાનંદગીરીના હસ્તે દિપ કાર્યક્રમની શરૂઆત કરાશે.

કલોલ જોગણી મંદિરે આજે આનંદના ગરબા

અન્ય સમાચારો પણ છે...