• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • કલોલ તાલુકા કેળવણી મંડળ દ્રારા સંસક્ષ્થામાં અભ્યાસ કરી ગયેલા તેમજ

કલોલ તાલુકા કેળવણી મંડળ દ્રારા સંસક્ષ્થામાં અભ્યાસ કરી ગયેલા તેમજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ તાલુકા કેળવણી મંડળ દ્રારા સંસક્ષ્થામાં અભ્યાસ કરી ગયેલા તેમજ પંથકના વિદ્યાર્થીઓ માટે મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદઘાટન ગુજરાત યુનિ.ના સિન્ડીકેટ મેમ્બર,દિગ્વીજયસિંહ ગોહિલ, ધ્રુમીલભાઇ તેમજ કલોલ તાલુકા મંડળના ટ્રસ્ટી/સેક્રેટરી પ્રફુલ આર.તલસાણીયા દ્રારા કરવામાં આવ્યું હતું. જેમાં 17 કંપનીઓએ ભાગ લીધો હતો. ફેરમાં 1000થી વધુ વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યું આપ્યા હતા.

કલોલમાં મેગા જોબ ફેરનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...