તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલોલ કોલેજમાં અમરનાથ યાત્રાના મૃતકોને શ્રદ્ધાંજલિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ ¿ગાંધીનગર જિલ્લા કલોલ તાલુકાની મનસુખલાલ મેદાણી કોલેજના વિદ્યાર્થીઓ અમરનાથ યાત્રા પર થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ગુજરાતીઓને શ્રદ્ધાંજલી આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોલેજના સ્ટુડન્ટ્સે મૌન પાડીને કેન્ટલ દ્વારા તેમની આત્માની શાંતી માટે પ્રાર્થના કરી હતી.અને રીતે શહેરમા કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...