કલોલના મેડિકલ એસોસિએશન દ્રારા સેમિનાર યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | કલોલમેડીકલ એસો. દ્વારા સેન્ટ્રલ ઝોનલ પી પી એસસેમિનારનું આયોજન બોરીસણા રોડ પર આવેલ ર્ડાકટર કે વી શુક્લ કે એમહોલ ખાતે કરવામાં આવ્યુ હતું. સેમિનારમાં કલોલ ઉપરાંત કડીગાંધીનગર મહેસાણા માણસા વિજાપુર મેડીકલ એસોસિએશનના સભ્યોઉપસ્થિત રહ્યા હતા. જેમાં આઇ એમ ગુજરાત રાજ્યના પ્રમુખ યોગેન્દ્રમોદી સેક્રેટરી કમલેશ સૈની ડી વાય એસ પી વિ એન સોલંકી તથાકલોલના જાણિતા વકીલ પ્રધ્યુમન બારોટ ર્ડા અતુલભાઇ પટેલ તથા અન્ય હોદ્દેદારોએ હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...