• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • એક્સલ સ્કૂલના વિદ્યાર્થીએ ટેકવોન્ડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો

એક્સલ સ્કૂલના વિદ્યાર્થીએ ટેકવોન્ડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | અમદાવાદનીસન ફ્લાવર સ્કૂલમાં સેકન્ટ ઓપન સ્ટેટ ચેમ્પીયનસશીપનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ જિલ્લાના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. સ્પર્ધામાં કલોલની એક્સલ ઇન્ટનરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જેમાં ધોરણ 5ના યુગ પટેલે ગોલ્ડ મેડલ, ધારણએ 6ના અભિષેક મિશ્રાને અને ધોરણ 7ના આર્યન પટેલે બ્રોન્ઝ મેડલ મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...