તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલમાં ખુનનો પ્રયાસ કરનારા બે આરોપીને 5 વર્ષે ઝડપી લેવાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલોલતાલુકામાં વર્ષ 2011માં ખુનની કોશિશ કરવાનો ગુનો નોંધાયો હતો. જેના આરોપીઓ આજ દિન સુધી પોલીસને ચકમો આપીને ભાગી જતા હતાં. ત્યારે ગાંધીનગર રેન્જ આરઆર સેલના પીએસઆઇ વી યુ ગડરિયાએ માહિતી મેળવી હતી. ખુનની કોશિષના બનાવના બે આરોપીઓ પવન ઉર્ફે પીન્ટુ ભાઇલાલ રાવત (રહે.શ્રીરાજપુર શાણા, તા. ચુરહટ. એમપી) અને ગંગારામ ઉર્ફે પંગુ રામલાલ રાવત (રહે. કટરા, તા. બારીકલા, એમપી)ને વતનમાથી દબોચી લીઇને કલોલ તાલુકા પોલીસ મથકમાં સોપવામા આવ્યા હતાં. બંને આરોપીઓ 5 વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો