તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પલસાણામાં પડોશી વચ્ચે ઝઘડો થતા સામસામી ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલપાસે આવેલા પલસાણા ગામે રહેતા ગોવિંદભાઇ તેમજ નિકુલભાઇ વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. જેને લઇ ગોવિંદભાઇએ ચાર શખ્સો વિરૂધ્ધ પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. જ્યારે સામા પક્ષે નિકુલભાઇ નટવરભાઇ દેવીપૂજકે ગોવિંદભાઇ ભીખાભાઇ,પુષ્પાબેન ગોવિંદભાઇ,રાહુલ ભીખાભાઇ,દિનેશ ભીખાભાઇ તમામ (રહે.પલસાણા) વિરૂધ્ધ લોખંડની પાઇપ અને ધોકા સહિત હથિયારોથી હુમલો કરી માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો