તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલમાં જૈન સંપ્રદાય દ્વારા ભવ્ય શોભાયાત્રા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરજિલ્લાના કલોલ શહેરમાં આવેલા જૈન દેરાસરમાં ચાતુર્માસ નિમિતે બિરાજમાન પૂ.બુધ્ધિસાગર સુરી સમુદાયના સાધ્વીજી પૂ.તત્વગુણા શ્રીજી મ.સા.ની શુભ નિશ્વામાં પ્રભુજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ભાદરવા સુદ-પાંચમને મંગળવારે મૂર્તિ પૂજક સંઘ દ્વારા ગાયના ટેકરા પાસે આવેલા જૈન દેરાસરથી શોભાયાત્રા સંપન્ન કરવામાં આવ્યો હતો. જે કલોલ શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. તે પ્રસંગે મોટી સંખ્યામાં જૈન ભાઇ-બહેનો જોડાયા હતા. જૈન સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ પ્રભૂજીની શોભાયાત્રામાં અનેક લોકો જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો