તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધમાસણામાં નજીવી બાબતે શખ્સ પર હુમલો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલોલતાલુકાના ધમાસણા ગામે રહેતા મહેશભાઇ ધનાભાઇ વાઘેલા ગામમાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે આવી રહેલા મનુ પશાભાઇ વાઘેલા, જીગ્નેશ મનુભાઇ વાઘેલા તેમજ નિતાબેન વાઘેલા (રહે.રોહિત વાસ, ધમાસણા)એ મહેશભાઇને તુ ગામનો દાદા છે. તેમ કહી ગાળો બોલી ગડદા પાટુનો મારી ધોકાથી હુમલો કર્યો હતો. ત્યારે મહેશભાઇને માથાના ભાગે ગંભીર ઇજા થતા હોબાળો મચી ગયો હતો. અંગે ઇજાગ્રસ્ત મનુભાઇએ તાલુકા મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો