તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલમાં જૂથ અથડામણ વકરી એક આરોપીના પિતા પર હુમલો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલોલશહેરમાં અગાઉની અદાવતના કારણે શુક્રવારે હાઇવે ઉપર પટેલ અને રબારીઓ વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. તેમાં ધરપકડ કરાયેલા 7 આરોપી પૈકી 5 જણાને રિમાન્ડ ઉપર લેવાયા હતા. તે પછી ગઇ રાત્રે જૂથ અથડામણના એક બારોટ આરોપીના પિતા ઉપર સામેના જૂથના કેટલાક લોકોએ જીવલેણ હુમલો કરતા પોલીસ તંત્ર દોડતુ થઇ ગયુ હતું.

કલોલ વખારીયા સ્કુલ સામે આવેલા રત્નદિપ એપાર્ટમેન્ટ ખાતે રહેતા પ્રવિણભાઇ બાબુભાઇ બારોટ (ઉ.વ.55) તેમના ઘર નજીક આવેલી એક્સીસબેંક તરફથી મંગળવારે રાત્રીના 8 વાગ્યા આસપાસ બાઇક પર જઇ રહ્યા હતા. તે સમયે શુક્રવારના રોજ થયેલી જુથ અથડામણમાં હિમાંશુની સામે અદાવત રાખી કેટલાક શખ્સોએ તેના પિતા પ્રવિણભાઇને નિશાન બનાવ્યા હતાં અને તલવાર, બેઝબોલ, ધોકા જેવા પ્રાણ ઘાતક હથિયારો લઇ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં પ્રવિણભાઇએ પોલીસને અંગે વિશાલ ઉર્ફે પુમી પટેલ, વિપુલ પટેલ, જીગર મોકડીયા, ઋષિ પટેલ, હર્ષ ઉર્ફે મટી જગદિશભાઇ પટેલ, ધર્મેન્દ્ર પટેલ તેમજ એક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.

મામલો થાળે પાડવા પોલીસનો બંદોબસ્ત

હુમલો કરનારા 7 સામે વધુ એક ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો