• Gujarati News
  • પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષ દ્વારા વિવિધ સ્પર્ધા ગાંધીનગરઆંતરરાષ્ટિ્રય

પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષ દ્વારા વિવિધ સ્પર્ધા ગાંધીનગરઆંતરરાષ્ટિ્રય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષ દ્વારા વિવિધ સ્પર્ધા ગાંધીનગરઆંતરરાષ્ટિ્રય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષ, ગાંધીનગરલ દ્વારા નિબંધ, વકત્વ, શ્રીવલ્લભસ્ત્રોત પઠન અને શ્રીવલ્લભ પુષ્ટિ ભકિતિ કિર્તન સહિતની વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયુ છે. ભાગ લેવા ઇરછતા સભ્યોએ હવેલી મંદિરના કાર્યાલયમાંથી ફોર્મ મેળવી ૨૦મી જૂન સુધીમાં ભરી મોકલવા જણાવાયુ છે.
આજે ધો-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ગાંધીનગર ગુજરાત રાજય માઘ્યામિક અને ઉરચત્તર માઘ્યમિક શિ ાણ બોર્ડ દ્વારા એપ્રિલ માસમાં ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહની પરી ાા લેવાઇ હતી. બોર્ડ દ્વારા આવતી કાલ તા.૩૧મીએ શનિવારે પરિણામ જાહેર કરવામાં આવનાર છે. આ પરી ાામાં ગાંધીનગર જિલ્લાની વિવિધ શાળાના ૧૧ હજાર જેટલા વિધાર્થીઓ બેઠા હતાં. આ તમામ વિધાર્થીઓનું ભાવિ આવતી કાલે ખુલશે. ત્યારે કયાંક ખુશીનો માહોલ તો કયાંક ઉદાસીનતાના દ્રાશ્યો જોવા મળશે. શિ ાણ બોર્ડની સાઇટ ઉપર વહેલી સવારે પરણિામ મૂકવામાં આવશે.
ખાત્રજની કંપનીમાં ઉપરથી પટકાયેલા યુવાનનું મોત ગાંધીનગર કલોલ તાલુકાના ખાત્રજ પાસે ભોંયણમાં આવેલી શાહ સ્ટાઇલ કંપનીમાં કડી તાલુકાના ઇરાણા ગામનો મૂળ વતની સંજય દશરથભાઇ દંતાણી (ઉ-૨૫) કંપનીમાં મજૂરી કામ કરતો હતો. ગઇ કાલે ૨૪મીએ તે કોઇ કામ માટે ઉપર ગયો હતો. ત્યારે ૧૦ ફૂટ ઉચેથી અકસ્માતે નીચે પટકાયો હતો. જેમાં તેને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેથી તેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. ત્યાં પ્રાથમિક સારવાર બાદ અમદાવાદ સિવિલમાં ખેસેડાયો હતો. જયાં સારવાર દરમિયાન તેનું મોત થયુ હતું.
ન્યૂઝ ઇનબોકસ