કલોલમાં વિદેશી દારૂની બે બોટલ સાથે બે ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | શહેર પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ખુની બંગ્લા પાસે આવેલ જય ભવાની સ્વીટ એન્ડ નમકીન નામની દુકાન આગળ બે શખ્સો શંકાસ્પદ જણાતા પોલીસે તેમની તલાસી લેતા બે નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે આ મહમદ એઝાજ ઉર્ફે મામુ અહેમદભાઇ ઘાંચી તેમજ મહમદસફી ઉર્ફે ચિનો હુસેનભાઇ ચૌહાણને રૂ.1000ની બે દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...