તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • કલોલ | કલોલપાસેના મોટી ભોયણમાં રહેતા શખ્સે મહિલાની એકલતાનો લાભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલ | કલોલપાસેના મોટી ભોયણમાં રહેતા શખ્સે મહિલાની એકલતાનો લાભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | કલોલપાસેના મોટી ભોયણમાં રહેતા શખ્સે મહિલાની એકલતાનો લાભ લઇ તેની પાસે બિભસ્ત માંગણી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બારામાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. મોટી ભોયણ ગામે રહેતા મુકેશજી સોમાજી ઠાકોર સામે મહિલા સાથે બળજબરી કરવાનો ગુનો નોંધાયો છે. જેમાં જણાવ્યા પ્રમાણે મહિલા તેના ઘરે એકલી હતી. ત્યારે મુકેશજી ઠાકોર તેના ત્યાં જઇ ચડ્યો હતો. અને મહિલા પાસે શરીર સુખની માંગણી કરી બાથમાં લઇ લેતાં મહિલાએ હોબાળો કર્યો હતો.

મોટી ભોયણમાં મહિલા સાથે બળજબરીનો પ્રયાસ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો