તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • Kalol
 • કલોલ | કલોલપાસેના મોટી ભોયણ ગામે રહેતા રાજારામ સુખારી યાદવ(ઉ.વ.65)

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલ | કલોલપાસેના મોટી ભોયણ ગામે રહેતા રાજારામ સુખારી યાદવ(ઉ.વ.65)

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલોલ | કલોલપાસેના મોટી ભોયણ ગામે રહેતા રાજારામ સુખારી યાદવ(ઉ.વ.65) ખાત્રજ રોડ પરથી પસાર થઇ રહ્યા હતાં. ત્યારે પુર ઝડપે નીકળેલા અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી હતી. વાહનની ટક્કરથી રોડ પર પટકાયેલા રાજારામના માથાના ભાગેગંભીર ઇજાઓ થતા તેમનું કરૂણ મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે પોલીસે કલાદેવીની ફરીયાદના આધારે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ખાત્રજમાં વાહનની ટક્કરે વૃદ્ધનું મોત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો