તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાંતિ ગ્લોબલ સ્કૂલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | કલોલના પંચવટી વિસ્તારમાં આવેલ શાંતિ ગ્લોબલ પ્રિ સ્કૂલમાં 72માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટી સંકેતભાઈ ઠક્કરે ફ્લેગ ફરકાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી. શાળાના નાના ભુલકાઓએ સ્વાતંત્ર્ય સેનાનીઓનું ડ્રેસિંગ કરી તેમજ દેશભક્તિના ગીતો પર નુત્ય કરી હાજર લોકોના મનમોહી લિધા હતા. રંગારંગ કાર્યક્રમથી સમગ્ર વાતાવરણ દેશપ્રેમમાં રંગાઈ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...