કલોલમાં લાયન્સ કલબ દ્વારા રક્તદાન શિબીરનું આયોજન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | કલોલમાં કાર્યરત લાયન્સ કલબ ઓફ કલોલ મેઇન દ્વારા પંચવટી વિસ્તારમાં આવેલ સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન શિબીર યોજાઇ હતી. જેમાં 41 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યુ હતું. સાથે સાથે આંખોનો ચેકપ તેમજ ડાયાબીટીસની મફત તપાસ કરી આપવામાં આવી છે. જેનો 300 લોકોએ લાભ લીધો હતો.જેમાં સોમેશ્વર મહાદેવના સંચાલકોએ સુંદર સહીયોગ આપ્યો હતો. કાર્યક્રમમાં કલબના પ્રમુખ ગોવિંદભાઇ પટેલ તેમજ મંદિરના ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઇ પટેલ સહીત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.તેમજ વિવિધ

અન્ય સમાચારો પણ છે...