કલોલ ઉમિયા કેમ્પસમાં વિદ્યાર્થીનીઓને મફત સાયકલ અપાઇ

કલોલ | કલોલ હાઇવે પર આવેલ ઉમિયા કેમ્પસ સ્થિત હીરામાણેક રાજપુર વાળા કન્યા વિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓને સાયકલ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:05 AM
કલોલ ઉમિયા કેમ્પસમાં વિદ્યાર્થીનીઓને મફત સાયકલ અપાઇ
કલોલ | કલોલ હાઇવે પર આવેલ ઉમિયા કેમ્પસ સ્થિત હીરામાણેક રાજપુર વાળા કન્યા વિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના સહયોગથી મળેલ આ સાયકલોનુ વિતરણ મંડળના મંત્રી માધુભાઈ પટેલના હસ્તે શાળામાં અભ્યાસ કરતી 74 વિદ્યાર્થીનીઓને કરવામાં આવ્યું હતું. શાળાના પ્રિન્સિપાલ વિણાબેન એસ પટેલ સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

X
કલોલ ઉમિયા કેમ્પસમાં વિદ્યાર્થીનીઓને મફત સાયકલ અપાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App