નારદીપુર પોસ્ટ માસ્તરનો વિદાય સમારોહ યોજાયો

કલોલ | કલોલના નારદીપુરની પોસ્ટ કચેરીમાં ફરજ બજાવતા વિજયભાઇ ઝિણીયાની બદલી ચરાડામાં થતા પોસ્ટ કચેરી સ્ટાફ તથા...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:05 AM
નારદીપુર પોસ્ટ માસ્તરનો વિદાય સમારોહ યોજાયો
કલોલ | કલોલના નારદીપુરની પોસ્ટ કચેરીમાં ફરજ બજાવતા વિજયભાઇ ઝિણીયાની બદલી ચરાડામાં થતા પોસ્ટ કચેરી સ્ટાફ તથા ગ્રામજનો દ્વારા વિજયભાઇને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે વિજયભાઇ દ્વારા કરવામાં આવેલી કામગીરીને યાદ કરાઇ હતી. જ્યારે ગ્રામીણ વીમા યોજનાનો અપાવેલા એવોર્ડ વિશે ચર્ચા કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં કરણી સેનાના કાર્યકરો, આગેવાનો હાજર રહ્યા હતા.

X
નારદીપુર પોસ્ટ માસ્તરનો વિદાય સમારોહ યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App