કલોલની બી.એડ. કોલેજમાં વૃક્ષારોપણ યોજાયો

કલોલ | કલોલ હાઇવે પર અંબિકાનગર-૨ પાસે આવેલી ઉમિયા બીએડ કોલેજમાં પ્રવેશોત્સવ પ્રસંગે વૃક્ષારોપણનો કાર્યક્રમ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:05 AM
કલોલની બી.એડ. કોલેજમાં વૃક્ષારોપણ યોજાયો
કલોલ | કલોલ હાઇવે પર અંબિકાનગર-૨ પાસે આવેલી ઉમિયા બીએડ કોલેજમાં પ્રવેશોત્સવ પ્રસંગે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓને શ્રીફળ આપી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. તેમજ મંડળના મંત્રી માધુભાઈ પટેલ કોલેજના પ્રિન્સિપાલ જ્યોત્સનાબેન પટેલ અને નવી પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓએ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી પર્યાવરણ જાળવણીનો સંકલ્પ કર્યો હતો.

X
કલોલની બી.એડ. કોલેજમાં વૃક્ષારોપણ યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App