કલોલ | કલોલતાલુકા પોલીસે વેડા ગામમાં દરોડો કર્યો હતો. જેમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | કલોલતાલુકા પોલીસે વેડા ગામમાં દરોડો કર્યો હતો. જેમાં અંગ્રેજી દારૂની રૂ. 7900ની કિમતની 21 બોટલો તેમજ રૂ. 700ની કિમતની 7 નંગ બિયર મળી આવ્યા હતા. પોલીસે દારૂનો વેપાર કરનારા શૈલેષસિંહ વિક્રમસિંહ ચાવડા રહે. વેડાને રૂ.8600 કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. અન્ય બનાવમાં સાંતેજ પોલીસે મોટીભોયણમાં બળીયાદેવ વાસમાં દરોડો પાડતાં પ્રવિણજી ઉર્ફે ભગાજી અમાજી ઠાકોરના ઘરેથી રૂ.300ની કિમતની વિદેશી દારૂની બોટલ મળી હતી.

કલોલ પંથકમાં દારૂના બે દરોડામાં બેની ધરપકડ

અન્ય સમાચારો પણ છે...