• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • કલોલ |કલોલ પૂર્વમાંઆવેલ રામજી ભગતની ચાલીમાં રહેતા રમણભાઇ વણકરના પુત્ર

કલોલ |કલોલ પૂર્વમાંઆવેલ રામજી ભગતની ચાલીમાં રહેતા રમણભાઇ વણકરના પુત્ર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ |કલોલ પૂર્વમાંઆવેલ રામજી ભગતની ચાલીમાં રહેતા રમણભાઇ વણકરના પુત્ર હિરેન તેમજ રામજી ભગતની ચાલીમાં રહેતા મુળજીભાઇ પરમારની દિકરી જાગૃતીએ પ્રેમલગ્ન કર્યા હતાં. જેની અદાવતના કારણે ગત તા.11માર્ચે બન્ને પક્ષે બોલાચાલી અને બાદમાં મારામારી થતાં ચકચાર મચી હતી. બન્ને પક્ષે અંગે સામસામે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે બંન્ને પક્ષની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કલોલમાં પ્રેમલગ્નની અદાવતમાં મારામારી

અન્ય સમાચારો પણ છે...