• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • કલોલ |કલોલ શહેરમાંકોલેજ રોડ પરની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા રમણલાલ ત્રિકમદાસ

કલોલ |કલોલ શહેરમાંકોલેજ રોડ પરની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા રમણલાલ ત્રિકમદાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ |કલોલ શહેરમાંકોલેજ રોડ પરની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા રમણલાલ ત્રિકમદાસ પટેલની પુત્રી જ્યોત્સનાબેને મકાન ખરીદવા માટે દહેજની માગણી કરીને ત્રાસ ગુજરવા અંગે પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. વ્યસનના આદી બનેલા સંજય તરફથી શારીરીક માનસીક ત્રાસ વધ્યો હતો. તેમજ રૂ.18 લાખનું મકાન ખરીદવા માટે દહેજની માંગણી કરીને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

કલોલમાં સાસરીયા સામે પરિણીતાની ફરીયાદ

અન્ય સમાચારો પણ છે...