તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • Kalol
 • કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી હોલી ચાઇલ્ડ સ્કૂલના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી હોલી ચાઇલ્ડ સ્કૂલના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી હોલી ચાઇલ્ડ સ્કૂલના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની માતાઓ માટે સુપર મધર્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં વેસ્ટમાંથી બેસ્ટ, હેલ્ધી સ્નેકસ (પોષ્ટિક નાસ્તો) તથા મહેંદી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં 70 જેટલી માતાઓએ ઉત્સાહ ભેર ભાગ લેતા કાર્યક્રમમાં રસાકસી જામી હતી. સ્પર્ધાના નિર્ણાયક તરીકે રેણુકાબેન દવે (તપન સ્મૃતિ ટ્રસ્ટ,અમદાવાદ), અલ્કા રસ્તોગી તથા રીટા પ્રજાપતિ (સ્વરૂપ બ્યુટી પાર્લર) ઉપસ્થિત રહ્યા હતા. તેમાં વિજેતા સ્પર્ધક વેસ્ટમાંથી બેસ્ટમાં (1)હેતલબેન પટેલ,(2)મલ્લિકાબેન પટેલ,(3)અંજનાબેન રાજપુત અને હેલ્ધી સ્નેકમાં (1)રેણુકાબેન પટેલ,(2)ગોપીબેન પટેલ,(3)ધર્મીષ્ઠાબેન પટેલ તેમજ મહેંદી સ્પર્ધામાં (1)ફાલ્ગુનીબેન પટેલ, (2)રશ્મિકાબેન પટેલ,(3)નિયાબેન ગજ્જર વિજેતા થયા હતા.

કલોલની હોલી ચાલઇલ્ડ સ્કૂલમાં સુપર મધર સ્પર્ધા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો