તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • કલોલ | કલોલનારેલ્વે પૂર્વમાં મજુર હાઉસીંગ સોસાયટીમાં રહેતી અને કલોલ

કલોલ | કલોલનારેલ્વે પૂર્વમાં મજુર હાઉસીંગ સોસાયટીમાં રહેતી અને કલોલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | કલોલનારેલ્વે પૂર્વમાં મજુર હાઉસીંગ સોસાયટીમાં રહેતી અને કલોલ સીટી મોલમાં સંજીવની ફીજીઓથેરાપી સેન્ટરમાં નોકરી કરતી વનીતાબેન ભુપેન્દ્રભાઇ પરમાર નામની 22 વર્ષની અપરણિત યુવતી તા. 11મીએ સવારે ઘેરથી નોકરી જવાનુ કહીને નીકળ્યા બાદ મોડી સાંજ સુધી ઘેર પરત નહી ફરતા તેની નોકરીની જગ્યાએ તપાસ કરવામાં આવી હતી. પરંતુ તેનો કોઇ પતો લાગ્યો હતો. જેના પગલે પોલીસને જાણ કરાઇ હતી.

કલોલમાં નોકરી કરતી યુવતી ગુમ થયાની રાવ

અન્ય સમાચારો પણ છે...