• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • શિક્ષણ અને તાલીમ ભવન અને જિલ્લા શિક્ષણાધીકારીની કચેરી દ્વારા કલોલ

શિક્ષણ અને તાલીમ ભવન અને જિલ્લા શિક્ષણાધીકારીની કચેરી દ્વારા કલોલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિક્ષણ અને તાલીમ ભવન અને જિલ્લા શિક્ષણાધીકારીની કચેરી દ્વારા કલોલ તાલુકાના ડીંગુચા ગામની સરકારી પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન -2016નું આયોજન કરાયુ હતું. તેમાં 39 શાળાઓની કુલ 59 કૃતિઓ રજૂ થઇ હતી. આરોગ્ય, ઉદ્યોગ, પર્યાવરણ સહિત અનેક વિષય ઉપર કૃતિઓ રજૂ થઇ હતી. પ્રદર્શનના ઉદઘાટન સમારોહમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના આચાર્ય આઇ.વી.પટેલ, જિલ્લા શિક્ષણણધિકારી એસ.એન.બારડ , એમ.જી.સાયન્સના ભુતપુર્વ પ્રધ્યાપક એન.એન.રોઘલીયા અને તાલુકાની શાળા આચાર્ય મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.

ડીંગુચા-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

અન્ય સમાચારો પણ છે...