કલોલના બોરીસણામાં મહારૂદ્ર યજ્ઞનું આયોજન કરાયુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | કલોલસહીત પંથકમાં ચાલતા પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની આરાધના કરવામાં આવી રહી છે. જેમાં આચાર્ય નીરવ રાજ ગુરૂ દ્વારા બોરીસણા ગામ વૈજનાથ મહાદેવમાં મહારૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે. શનિ રવિ તેમજ સોમવારના રોજ યોજાવનાર યજ્ઞનો ભક્તોને દર્શનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...