• Gujarati News
  • ગાંધીનગર| ડો.બાબાઆંબેડકર ગૌરવ સમિતિ, કલોલ દ્વારા શહેર અને જિલ્લામાં બાબા

ગાંધીનગર| ડો.બાબાઆંબેડકર ગૌરવ સમિતિ, કલોલ દ્વારા શહેર અને જિલ્લામાં બાબા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર| ડો.બાબાઆંબેડકર ગૌરવ સમિતિ, કલોલ દ્વારા શહેર અને જિલ્લામાં બાબા સાહેબનું ઋણ અદા કરવા 14મી એપ્રિલને મંગળવારે 124મી જન્મજંયતી ભારે ધામધૂમથી ઉજવણી કરવા આયોજન કરાયુ છે. પ્રસંગે કલોલ શહેરમાં સવારે 9 વાગ્યે કલ્યાણ બેંકની સામે આવેલા ડો.બાબા સાહેબની પ્રતિમા આંબેડકર સર્કલથી મહારેલી યોજવામાં આવી છે. તેમાં સેંકડોની સંખ્યામાં માનવ મહેરણ ઉમટી પડશે. તેમ મહામંત્રી હિરાભાઇ પરમાર અને પ્રમુખ ગિરીશભાઇ પંડ્યાએ જણાવ્યું છે.

આંબેડકર જ્યંતીએ કલોલમાં મહારેલી