તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • કલોલ |ગુજરાતમાં યોજાયેલી સ્થાનીક સ્વરાજની પેટા ચુંટણીમાં 125 બેઠકોમાંથી 109

કલોલ |ગુજરાતમાં યોજાયેલી સ્થાનીક સ્વરાજની પેટા ચુંટણીમાં 125 બેઠકોમાંથી 109

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ |ગુજરાતમાં યોજાયેલી સ્થાનીક સ્વરાજની પેટા ચુંટણીમાં 125 બેઠકોમાંથી 109 બેઠક પર ભાજપ જીતી જતાં ફરી એકવાર કેસરીયો લહેરાયો હતો. જેની ખુશાલી ભાજપના કાર્યકરોમાં જોવા મળી હતી અને વિજય ઉત્સવ કલોલ શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં ભાજપ શહેર પ્રમુખ રાજેન્દ્ર પટેલ, મહામંત્રી ધર્મેન્દ્ર પટેલ, મનુભાઇ ચૌધરી કલોલ શહેર ભાજપના આગેવાનો, કાઉન્સીલરો સહીત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને ફટાકડા ફોડી વિજયને વધાવ્યો હતો.

કલોલ ભાજપ કાર્યાલય પર વિજયોત્સવ મનાવાયો

અન્ય સમાચારો પણ છે...