તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલોલ | કલોલતાલુકાના ગામ મહિલા ગ્રામ વિધાપીઠ ખાતે ડૉ. એચ.પી.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | કલોલતાલુકાના ગામ મહિલા ગ્રામ વિધાપીઠ ખાતે ડૉ. એચ.પી. પ્રજાપતિ, તાલુકા આરોગ્ય અધિકારી ,કલોલ દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી ભારતની વસ્તી બાબતે, વસ્તી વધારાના કારણોસર ઉદભવતી સમસ્યાઓ જેવી કે પર્યાવરણ ને અસર, રોજગારી, બેકારી, ગ્લોબલ વોર્મીગ, શિક્ષણ ને અસર, આરોગ્ય ને અસર ,શહેરીકરણ , વગેરે બાબતે વિસ્તૃત સમજ આપવામાં આવી. અંગેની ટુંકી ફિલ્મો પણ બતાવવામાં આવી હતી.

નારદીપુર ખાતે વસ્તી બાબતે ટુંકી ફિલ્મો દર્શાવાઈ

અન્ય સમાચારો પણ છે...