તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારા શહેરમાં આજે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મારા શહેરમાં આજે

કલોલના તેજાનંદ ધામ ખાતે સ્વામીની પુણ્યતિથી યોજાશે

કલોલ|કલોલના તેજાનંદ ધામ ખાતે તેજાનંદ સ્વામીની પુણ્યતિથીની ઉજવણીનું તા. 29મીને સવારે 9:30 વાગે આયોજન કરાયુ છે. સર્વે ભક્તોને લાભ લેવા સંસ્થાના સ્વામીજીએ આમંત્રણ પાઠવ્યું છે.

ભારતી બાપુની વ્યાસ પીઠે સુંદરકાંડના પાઠ યોજાશે

રામચરિતમાનસના પંચમ સોપાન એવા સુંદર કાંડના સંગીતમય પાઠનું ભારતીબાપુની વ્યાસ પીઠે તા. 29મીને ગુરુવારે સમય 8:30 વાગે, જે 13, પાર્ટ 1 સાયોના સિટી, ઘાટલોડીયા અમદાવાદ ખાતે આયોજન કરાયુ છે.

અન્ય સમાચારો પણ છે...