તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કારની ટક્કર વાગતા બાલવાનાં યુવાનનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાલવા ગામે રહેતા રમેશજી રામાજી ઠાકોર બાઈક લઇ બાલવાથી ઉનાવા જતા રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. તે વખતે અજાણ્યા ઇકો કારના ચાલકે કાર ગફલતભરી રીતે હંકારી બાઇકનટકકર મારી હતી. અકસ્માતમાં રમેશજીને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે જમોત નિપજ્યું હતું. અકસ્માત અંગે સુરેશજી રામાજી ઠાકોરએ કારના ચાલક સામે કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...