તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • ગાંધીનગર | કલોલસ્થિત આર્યન પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ અમદાવાદ ખાતે આયોજિત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર | કલોલસ્થિત આર્યન પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ અમદાવાદ ખાતે આયોજિત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | કલોલસ્થિત આર્યન પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ અમદાવાદ ખાતે આયોજિત ડો સ્પર્ધા સ્ટેટ યોજાઇ હતી. જેમાં શાળાના જઇદેવ રાવળે ગોલ્ડ મેડલ, દિવ્યા પટેલે સિલ્વર મેડલ, જીલ પટેલે,વૈભવ પટેલે,જય ચૌહાણ,હર્ષ ગજ્જર, રોનક પટેલ, હર્ષ પટેલ અને કેયુર જાનીએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યુ હતું.

આર્યન પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ ડો સ્પર્ધામાં ઝળક્યા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો