તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • કલોલ| કલોલમામલતદાર ઓફીસ સામે આવેલી કલોલ પ્રાથમિક શાળા નંબર 4માં

કલોલ| કલોલમામલતદાર ઓફીસ સામે આવેલી કલોલ પ્રાથમિક શાળા નંબર 4માં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ| કલોલમામલતદાર ઓફીસ સામે આવેલી કલોલ પ્રાથમિક શાળા નંબર 4માં જાયન્ટસ ગ્રૃપ ઓફ કલોલ રાજધાની દ્વારા ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગૃપના પ્રમુખ શાંન્તીલાલ શાહ, મંત્રી રાજેન્દ્રભાઇ શાહ તેમજ આયોજક વસંતલાલ શાહે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. સંસ્થા દ્વારા શાળાને 14 પંખા, 120 સ્કુલબેગ, 125 શાળાનો ગણવેશ તેમજ 325 જમવા માટેની ડીસ અર્પણ કરવામાં આવી હતી. શાળાના શિક્ષક ગીરીશભાઇ પ્રજાપતિએ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યુ હતું. જેમા અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી .

જાયન્ટસ ગ્રુપ દ્વારા શાળાના બાળકોને સ્કુલ ડ્રેસ વિતરણ

અન્ય સમાચારો પણ છે...