તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલોલ | કલોલબોરીસણા રોડ પર લાયન્સ કલબનો શપથ વિધિ સમારોહ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | કલોલબોરીસણા રોડ પર લાયન્સ કલબનો શપથ વિધિ સમારોહ યોજાયો. જેમાં કલબના પ્રમુખ તરીકે બાબુભાઇ.પટેલ અને તેમની ટીમની સોગંદવિધી કરવામાં આવી હતી. સોગંદવિધિ લાયન્સના પાસ્ટ ડીસ્ટ્રીક્ટ ગવર્નર દેવજીભાઇ પટેલે કરાવી હતી. પદવીદાન સમારંભના મુખ્ય મહેમાન તરીકે કલોલ નાગરીક બેંકના ચેરમેન ગોવિંદભાઇ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

લાયન્સ કલબનો શપથ વિધિ સમાહરોહ યોજાયો

અન્ય સમાચારો પણ છે...