તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરનાથ હુમલામાં મૃત્યુ પામનારને કલોલમાં શ્રદ્ધાંજલિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓએ ગુજરાતની બસ પર હુમલો કર્યો હતો. હુમલામાં ગુજરાતની મહિલાઓ સહિત 7 યાત્રાળુઓનાં મોત થયાં હતાં. જ્યારે 32 યાત્રાળુઓ ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. ત્યારે કલોલ તાલુકા કેળવણી મંડળ હાયર સેકન્ડરી સ્કુલમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મોન પાળી તથા કેન્ટલ પ્રગટાવી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. શાળાના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ જીતેન્દ્ર પટેલ આતંકવાદના કૃત્યને કાયરતા પૂર્ણ જણાવી સખત શબ્દોમાં વખોડી કાઢ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...