• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • કલોલ| ભારતનાવડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે આવતી કાલે શનિવારે

કલોલ| ભારતનાવડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે આવતી કાલે શનિવારે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ| ભારતનાવડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે આવતી કાલે શનિવારે કલોલ બ્લડ બેંકમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયુ છે. નરેન્દ્ર મોદી વિચાર મંચ તેમજ રેડ ક્રોસ સોસાયટી દ્રારા આયોજીત શિબિર તા.17મીએ સવારે 9 થી 1 વાગ્યે યોજાશે. તેમાં મોટી સંખ્યામાં યુવાનોને રક્તદાન કરવા આહવાન કરવામાં આવ્યુ છે.

નરેન્દ્ર મોદીના જન્મ દિન નિમિત્તે કલોલમાં આજે રક્દાન શિબિર

અન્ય સમાચારો પણ છે...