તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • Kalol
 • કલોલ પોલીસે જપ્ત કરેલા અને બિનવારસી મળેલા વાહનોની હરાજી કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલ પોલીસે જપ્ત કરેલા અને બિનવારસી મળેલા વાહનોની હરાજી કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તસ્કરોદ્વારા થતી વાહનોની ઉંઠાતરી કે પછી ગુનાહિત પ્રવૃતિ બાદ બિનવારસી હાલતમાં મૂકી દીધેલા વાહનોને જપ્ત કર્યા બાદ તેના માલિકનો પત્તો મળતા કલોલ પોલીસ દ્વારા આવા વાહનોની હરાજી કરાશે.કલોલ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત પ્રવૃતિમાં પકડાયેલા તેમજ બિનાવારસી મળી આવેલા વાહનો કાર, રિક્ષા, સ્કૂટર અને બાઇકનો મોટો જથ્થો છેલ્લા ઘણા સમયથી પડી રહ્યો છે. વાહનોના માલિકો પોતાનુ વાહન પરત લેવા કોર્ટમાંથી હુકમ મેળવી તથા માલિકીના પુરાવા સાથે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં દિન-7 માં સંપર્ક કરવાનો રહેશે અને જો દિન-7 સુધી કોઇ પણ વાહન માલિક કે ફાયનાન્સ કંપની કે વીમા કંપની કોઇ કાર્યવાહી નહીં કરેતો તમામ વાહનોની હરાજી કોર્ટનો હુકમ મળ્યા બાદ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો