તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે કલોલમાં ભારતમુક્તિ મોરચા રેલીનું આયોજન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જુનાગઢનાઉના તાલુકાના સામટીયાળા ગામે દલિત સમાજના યુવાનોને માર મારવાના બનાવના વિરોધમાં ભારત મૃક્તિ મોરચા દ્રારા કલોલ શહેરમાં તા.20 જુલાઇને બુધવાર સવારે 9:30 કલાકે ર્ડા.આંબેડકર ચોક (લવલીચોકથી) રેલી યોજવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો હાજર રહેેવાના છે. ત્યારે રેલી સવારે 9 વાગ્યે નીકળીને શહેરના તમામ મુખ્ય માર્ગો પર ફરી બપોરે 2 વાગ્યે મામલતદાર ઓફિસ પહોંચશે અને ત્યાં આવેદન પત્ર આપવામાં આવશે. તેમ ભારતમુક્તિ મોરચાની યાદીમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો