તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાત્રજની શાળામાં ચિત્ર અને નિબંધ લેખન સ્પર્ધા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ| સ્વચ્છ ભારત અંતર્ગત કલોલ તાલુકાના ખાત્રજ ગામે આવેલી પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા તેમજ નિબંધ લેખન સ્પર્ધા યોજાઇ હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના આચાર્ય નંદલાલ એમ.પટેલે સુંદર ચિત્રો બદલ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. તેમજ વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહીત કરાયા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન તૃપ્તિબેન ઘોસાઇએ કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...