તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવરાત્રી નજીક આવતા કલોલના ખૈલેયાઓ તૈયારીઓમાં વ્યસ્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે કલોલનું યુવાધન ગરબામાં રમવા થનગની રહ્યું છે. અવનવા સ્ટેપ તેમજ નાચવાનો સ્ટેમીના વધે તે માટે ગરબા ક્લાસિસમાં ગરબાના સ્ટેપની પ્રેકટીસ કરી રહ્યા છે. તેટલુંજ નહી પણ પોતાના ટ્રેડીશનલ ડ્રેસીંગમાં પણ કોઈ કમીના રહી જાય તે માટે ખરીદી કરી રહ્યા છે. તસવીર: ધર્મેન્દ્ર જોશી

અન્ય સમાચારો પણ છે...