તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલોલમાંકાર્યરત સેવાકિય સંસ્થા રોટરી ક્લબને 24 નવેમ્બરના રોજ 12

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલોલમાંકાર્યરત સેવાકિય સંસ્થા રોટરી ક્લબને 24 નવેમ્બરના રોજ 12 વર્ષ પુરા થયા હતાં. વર્ષગાંઠની ઉજવણી ક્લબ દ્વારા માવતર ધામના વડીલો દાદા-દાદીઓ સાથે કરી હતી. કાર્યક્રમમાં રોટરી પ્રેસીડેન્ટ મિતેષ પરીખ, પ્રોજેક્ટ ચેરમેન મહેશ પ્રજાપતિ ફાઉન્ડર પ્રેસીડેન્ટ નવિન મિસ્ત્રી તેમજ ધવલ ખમાર, ભીખાભાઇ પટેલ, રવી ગુપ્તા સહિત ક્લબ મેમ્બરોએ દાદા-દાદીને ભોજન પીરસી ક્લબની વર્ષગાંઠની અનોખી ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...