• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • કલોલ પંચવટી વિસ્તારમાં મંદિરની દાનપેટી તોડવાનો નિષ્ફળ પ્રયાસ

કલોલ પંચવટી વિસ્તારમાં મંદિરની દાનપેટી તોડવાનો નિષ્ફળ પ્રયાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | જિલ્લામાંઆચારસંહિતાનાં પગલે પોલીસ પેટ્રોલીંગમાં તથા ચૂંટણી બંદોબસ્તમાં બહાર ફરી રહી છે. ત્યારે કલોલનાં પંચવટી વિસ્તારમાં તસ્કરોનાં સગડ મળ્યા છે. સુત્રોનાં જણાવ્યાનુંસાર પંચવટી વિસ્તારમાં આવેલા હનુમાનજીનાં મંદિરને નિશાન બનાવીને મંગળવારની રાત્રે ત્રાટકેલા તસ્કરોએ મંદિરની દાનપેટી તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લોખંડની પેટી તોડી શકતા ચોરી કર્યા વગર પાછા ફર્યા હતા. જો કે બાબતે પોલીસ ફરીયાદ થઇ નથી. પરંતુ તસ્કરોનાં શહેરમાં વધી રહેલા આંટાફેરાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...