અજાણ્યા વાહન ચાલકની ટક્કરે મહિલા ઘાયલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | કલોલ પૂર્વ વિસ્તારમાં મજુર હાઉસીંગ સોસાયટીમાં રહેતા 60 વર્ષિય હંસાબેન સોમાભાઇ પરમાર તારીખ13 જાન્યુઆરીના રોજ ગુજરાત હાઉસીંગના રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે પુરપાટ આવી રહેલ બાઇક ચાલકે હંસાબેનને ધડાકાભેર ટક્કર મારતા ફંગોળાઇને રોડ પર પડેલા હંસાબેનના શરીરે ગંભીર ઇજાઓ તેમજ ખભાના ભાગે ફ્રેકચર થવા પામ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...