કલોલની કોલેજ દ્વારા પૂરપીડિતોને કિટનું વિતરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | કલોલતાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી પી એચ જી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એકત્રિત અનાજ, કઠોળ અને કપડાં વગેરે તથા અધ્યાપકો, ક્લાર્ક અને સિધ્ધનાથ સોસાયટીના રહીશો દ્વારા ફાળો એકત્ર કરી તેની કીટ બનાવીને કલોલ કોલેજની ટિમ રૂબરૂ બનાસ નદીના કિનારે આવેલા અદગામ, સુખપુરા, હરિપુરા, લાલપુર, ગોથનાદ, રામપુર વગેરે ગામોમાં જઈને કીટનું વિતરણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...