તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • કલોલ | કલોલમાંઉંદરવાસના નાકે આવેલા ખુલ્લા મેદાનમાં જુગાર રમાઇ રહ્યાંની

કલોલ | કલોલમાંઉંદરવાસના નાકે આવેલા ખુલ્લા મેદાનમાં જુગાર રમાઇ રહ્યાંની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | કલોલમાંઉંદરવાસના નાકે આવેલા ખુલ્લા મેદાનમાં જુગાર રમાઇ રહ્યાંની બાતમી મળતા પોલીસે દરોડો પાડીને કલ્યાણપુરાના દિનેશ પુનાજી રાણા અને દિપક નટુભાઇ સોલંકીને પકડી પાડ્યા હતા. જ્યારે દશરથ ચંદુજી ઠાકોર પોલીસને હાથ તાળી આપી ફરાર થઇ ગયો હતો. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 840 જપ્ત કર્યા હતા. બનાવમાં આરોપી દશરથજી તો પોલીસે બુમો પાડવા છતા નાશી છુટ્યો હતો. અંગે કલોલ પોલીસે પકડેલા આરોપી અને ભાગી ગયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કલોલમાં જુગાર રમતા બે શકુનિ પકડાયા: એક ફરાર

અન્ય સમાચારો પણ છે...