• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • ગાંધીનગર |અમદાવાદનાં ગીરધરનગર વિસ્તારમાં રહેતા ઉષાબેન રાજેશભાઇ સોલંકી સામે વર્ષ

ગાંધીનગર |અમદાવાદનાં ગીરધરનગર વિસ્તારમાં રહેતા ઉષાબેન રાજેશભાઇ સોલંકી સામે વર્ષ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |અમદાવાદનાં ગીરધરનગર વિસ્તારમાં રહેતા ઉષાબેન રાજેશભાઇ સોલંકી સામે વર્ષ 2014માં કલોલ પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ 406,420 તથા 114 હેઠળ ફરીયાદ નોધાઇ હતી. પરંતુ ફરીયાદ થયાનાં બે વર્ષથી આરોપી ઉષાબેન વોન્ડેટ હતા. દરમિયાન ગાંધીનગર એસઓજીની ટીમને ઉષાબેન વિશે માહિતી મળતા ઝડપી લઇને કલોલ તાલુકા પોલીસને સોપ્યા હતા.

ઠગાઇના કેસમાં વોન્ટેડ મહિલા આરોપીની ધરપકડ કરાઈ

અન્ય સમાચારો પણ છે...