કલોલ |કલોલ તાલુકાના પાનસર ગામે બળિયા દેવના મંદિર પાસે રહેતા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ |કલોલ તાલુકાના પાનસર ગામે બળિયા દેવના મંદિર પાસે રહેતા નોયેશ ઇશ્વરભાઇ રાઠોડને પાનસરમાં રહેતા જયદિપ બાબુલાલ પ્રજાપતિ વચ્ચે કરીયાણાના પૈસાની ઉઘરાણી બાબતે ઝઘડો થયો હતો. ત્યારે ઉશ્કેરાઇ ગયેલા જયદિપે ગાળો બોલી લાકડીથી મારમારતા હોબાળો મચી ગયો હતો. અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પાનસર ગામે કરિયાણાના પૈસાની લેતીદેતી બાબતે ઝઘડો

અન્ય સમાચારો પણ છે...