• Gujarati News
  • કલોલમાં રહેતો યુવાન ત્રણ દિવસથી લાપતા

કલોલમાં રહેતો યુવાન ત્રણ દિવસથી લાપતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલના પંચવટી વિસ્તારમાં આવેલ મહર્ષિ પાર્ક સોસાયટીમાં રહેતો ભુદરભાઇ ધુળાભાઇ પ્રજાપતી ટેમ્પો ચલાવીને પોતાનું ગુજરાત ચલાવે છે. તે કેટલાક દિવસથી બેકાર હોઇ તેની પ‚ીએ કામ ધંધો કરવાનું કહેતા તે પોતાનો ટેમ્પો છત્રાલ પાસે મૂકીને કયાંક ચાલ્યો ગયો હતો. જેથી તેના સગા વાળાઓએ આસપાસમાં તથા સંબધીઓમાં તપાસ કરવા છતાં તેની કોઇ ભાળ નહીં મળતા પોલીસ મથકમાં જાણ કરાઇ છે.