તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લાના 6 શિક્ષકોનો સમાવેશ થતાં આનંદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રેષ્ઠ શિક્ષકોની યાદીની જાહેરાત

જિલ્લાશિક્ષણ સમિતિ સંચાલિતી જિલ્લાની 640 શાળામાંથી 6 શાળાના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે. તેમાં જિલ્લા કક્ષાના શિક્ષકોમાં કલોલે મેદાન માર્યું છે. વખારિયા પીજી હાઇસ્કુલના રાવલ મયુરકુમાર મહેશચંન્દ્ર, પ્રાથમિક શાળા નંબર 4ના ગીરીશકુમાર વી પ્રજાપતિ, બિલેશ્વરપુરા પ્રાથમિક શાળાના મિતલબેન એસ પંડ્યાનો સમાવેશ થાય છે. જ્યારે તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકની યાદિમાં કલોલની રાંચરડા પ્રાથમિક શાળાના હરેશકુમાર જયંતિભાઇ પટેલ, ગાંધીનગરની વાસન પ્રાથમિક શાળાના શિલ્પાબેન વિઠ્ઠલભાઇ ઉપાધ્યાય અને ગાંધીનગરની બગલાવાળી પ્રાથમિક શાળાના પરેશકુમાર ગણેશભાઇ સુતરિયાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...